15 YouTube views, likes subscribers in 10 minutes. Free!
Get Free YouTube Subscribers, Views and Likes

સર્વે રોગ આધિવ્યાધિ નો નાશ કરનાર ચમત્કારી મંત્ર'હનુમાન બાહુક' Hanuman Bahuk In Gujarati@gujjuparivar

Follow
Gujju Parivar

જય શ્રીકૃષ્ણ મિત્રો.
આ વિડિઓ માં હનુમાન બાહુકા નો પાઠ કરીશું
એવું માનવામાં આવે છે કે જો આ પાઠ નિયમ પ્રમાણે કરવામાં આવે તો હનુમાનજીની કૃપાથી શરીરની તમામ દુઃખોથી પીડા માંથી મુક્તિ મળી શકે છે. એટલું જ નહીં લાંબા સમયથી અટવાયેલું કામ પણ જલ્દી પૂરું થઈ શકે છે.
જે વ્યક્તિ આર્થરાઈટિસ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, સાંધાનો દુખાવો કમર નો દુખાવો વગેરે જેવી શારીરિક સમસ્યાઓથી પરેશાન હોય તેણે આ સ્તુતિ 21 કે 26 દિવસ સુધી સતત કરવી જોઈએ. તેના માટે હનુમાનજીના ચિત્રની સામે એક પાત્રમાં પાણી ભરીને તેમાં તુલસીનું પાન મુકો અને તેની સ્તુતિ કરો. આ પછી તે પાણીને તુલસીના પાન સાથે પીવો. આમ કરવાથી તમામ શારીરિક રોગો ખતમ થઈ જાય છે.
દુષ્ટ પડછાયાઓથી બચવા માટે આ પાઠ ખૂબ ફળદાયી છે. હનુમાન બાહુકનો પાઠ કરવાથી નકારાત્મક શક્તિઓ આપણી આસપાસ ભટકતી નથી. આવો મહિમા છે આ બહુકા નો પાઠ કરવાનો
જો આપને આ વિડિઓ પસન્દ આવે તો વિડિઓ ને like share coment કરી ચેનલ પર નવા છો તો ચેનલ Sabscrib કરી બાજુમાં ballicon પ્રેસ કરી દેજો જે બિલકુલ ફ્રી છે ધન્યવાદ......
હનુમાન બહુક,હનુમાન બાહુકા,શક્તિશાળી મંત્ર,શનિવારે સાંભળો,શનિવરનો પાઠ,શનિવાર સ્પેશિયલ, હનુમાન ચાલીસા,હનુમાન મંત્ર, હનુમાન સ્તોત્ર,હનુમાન મંત્ર,Chali sa,Path,Mantra,Stotr,Katha,Shanivar Spesial,Hanuman,શનિવાર
Hanuman Bahuk In Gujarati સર્વે વ્યાધિ નો નાશ કરનાર ચમત્કારી મંત્ર"હનુમાન બાહુક"
#Hanuman_Baahuka #Hanuman_Chalisa #Hanuman_Mantr #ShanivarSpesial #SaturDay_Spesial #Shanivar_Path #Stotr #Path #Matr #Baahuka
#gujjuparivar #હનુમાનબહુક_ગુજરાતીમાં

posted by bogenuo