It was never so easy to get YouTube subscribers
Get Free YouTube Subscribers, Views and Likes

સિંહો એમનું કહ્યું માને//રસ્તામાં મળે તો રસ્તો આપી દે//સિંહો અને ગાર્ડનો સંવાદ સાંભળો

Follow
Jayesh thakrar official

આજે વિશ્વ સિંહ દિવસ છે.એશિયાટીક સિંહના એકમાત્ર મુકામ ગીરના જંગલમાં સિંહ અને મનુષ્ય વચ્ચેની નિકટતા બહુ અનેરી છે. મનુષ્યની સાથે સિંહના સહજીવનનું પુરા વિશ્વમાં જવલ્લેજ જ જોવા મળતું આ ઉદાહરણ છે પ્રસ્તુત વીડિયોમાં સિંહ અને મનુષ્યના સંબંધોને નિહાળી શકાય છે. ગીર અને સિંહના વિડિયોઝ માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને કુદરતની આ સોગાતને જતન કરવા તેમની જાગૃતિ માટે વધુને વધુ લોકોને આ વારસાથી પરિચિત કરો.#travelwithjt #ગીરનાખોળે #ગીર #gujarat #gujaratnews #gir #sasangir #wildlife #sinhan #માલધારી #rajula #hiranvel #talala #gaushala #viralvideo #talalaviralvideo #gandigir #gujaratforest #gujaratwildlife #kuno #girnews #familylifewithom #dantabhaiahir #આપણુંગીર #indiawildlife #lionmigration #tiger #howtoreachgir #masaimara

posted by Pizarrowiek